Happy Birthday HADHU
Happy Birthday to you Dear હાઢુ
તમારી સાથે જીંદગીના હો વરહ કાઢુ
ને બધા હાઢુઓ ભેગા મળી હો વરહ કરીએ
હાહરીમાં ધીંગાણું
ને દેવ હમા હાહુ-હાહરા ને હો વરહે ખવડાવીએ
ખાટું તમતમતું અથાણું
ને કોઈ હાઢુના ના ફસવા દઈએ મધદરિયે વહાણું
આમ જ ભરાવવાના દઈએ ક્યારેય મનના ઉંડાણું
ને પ્રેમથી હળીમળીને ઉકેલીએ જીવતરનુ ઉખાણું.
લિ.
નાગર ગીરીશ
ટહુકો.
હે મારા તમામ પ્રિય હાઢુઓ જેમનો જન્મ દિવસ છે અને જેનો ગયો છે અને જેમનો આવવાનો છે એ નાના મોટા સૌ મારા વહાલા હાઢુભાઈઓ ને સમર્પણ.
Comments
Post a Comment